વોટ્સએપ ફાઈનલી લઇ ને આવ્યું છે ઈન-એપ ફિંગરપ્રિન્ટ ઓપ્શન જેના દ્વારા તમે વોટ્સએપ ને ઓપન કરવા મટે ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરી શકો છો 1)....
વોટ્સએપ ફાઈનલી લઇ ને આવ્યું છે ઈન-એપ ફિંગરપ્રિન્ટ ઓપ્શન જેના દ્વારા તમે વોટ્સએપ ને ઓપન કરવા મટે ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરી શકો છો
1). ફિંગરપ્રિન્ટ નું ઓપ્સન તમારા વૉટ્સઍપ માં ચાલુ કરવા સૌ પ્રથમ વૉટ્સએપ ને પ્લે સ્ટોર થી અપડેટ કરો
2).અપડેટ કર્યા પછી વૉટ્સઍપ ના સેટિંગ માં જાઓ
3). સેટિંગ માં ગયા પછી Account ના ઓપ્શન ને ઓપન કરો
4). હવે અહીંયા આપેલા Privacy નું ઓપ્શન ઓપન કરો
5). અહીંયા તમને સૌથી નીચે Fingerprint lock નું ઓપ્શન જોવા મળશે
6). અહીંયા તમને ફિંગરપ્રિન્ટ લોક નું ફીચર જોવા મળશે
COMMENTS